COVID-gyan
આ વેબસાઇટ COVID-19 મહામારી ફાટી નીકળવાના અનુસંધાનમા સંસાધનોનો સંગ્રહ લાવવા માટેના કેન્દ્ર તરીકે કામ કરે છે. આ સંસાધનો ભારતમાં જાહેરક્ષેત્ર સમર્થિત સંશોધન સંસ્થાઓ અને સંકળાયેલ કાર્યક્રમો દ્વારા બનાવવામાં આવ્યા છે. અહીં પ્રસ્તુત સામગ્રી રોગ અને તેના સંક્રમણની શ્રેષ્ઠ ઉપલબ્ધ વૈજ્ઞાનિક સમજણ પર આધારિત છે.